Welcome To Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera

Important Places of Mandir

મોઢેશ્વરી માતા મંદીરના દર્શનીય સ્થળો

(૧) શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર :
- મુખ્ય મંદિર

(૨) શ્રી ધર્મેશ્વર મહાદેવજી મંદિર :
- સ્વયંભૂ શિવલિંગ શ્રી ધર્મેશ્વર મહાદેવજી અને પાર્વતીમાંનું મંદીર

(૩) શ્રી ભટૃારિકા માં મંદિર :
- શ્રી ભટૃારિકા માતાજીનું મંદીર

(૪) માં ના વાવના અખંડ જ્યોત :
- દિલ્હીનાં સુલ્તાન અલાઉદિન ખીલજી એ મોઢેરા ગામ પર આક્રમણ કર્યું.પાછળથી સેનાએ દગો કરીને મોઢેરા નગરને લૂંટી લીધું. સૂર્યમંદિરને ખંડિત કરી તેની અનુુપમ કલાકૃતિઓનો નાશ કર્યો. તે સમયે માતંગી માતાજીની મૂર્તિ ખંડિત ન થાય તે હેતુથી મૂર્તિને એક વાવમાં સંતાડી દેવામાં આવી.જે વાવ આજે ધર્મવાવ તરીકે ઓળખાય છે.ત્યારબાદ ફરીથી આ મંદિરનો જીણોદ્વારા કરવામાં આવ્યો... જે આજે વાવમાં માંની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવાય છે...

(૫) શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર

(૬) શ્રી સાંઈબાબાનું મંદિર

(૭) શ્રીરામ, શ્રી લક્ષમણ, શ્રી સીતા માં તથા હનુમાન દાદા નું મંદિર

Shree Modheshvari Urfe Matangi Devasthan Sanstha, Modhera. All right reserved.

Play